"Vhalam Aavo Ne" is a Gujarati song performed by Sachin-Jigar. It appears on "Love Ni Bhavai (Original Motion Picture Soundtrack)" (2017). Cataloged under Indian with a runtime of 5:19. Lyrics availability is confirmed from a verified provider.
Love Ni Bhavai (Original Motion Picture Soundtrack)
Released: 2017
View full album tracklist →હું મને શોધ્યા કરું પણ હું તને પામ્યા કરું તું લઇને આવે લાગણીનો મેળો રે સાથ તું લાંબી મજલનો સાર તું મારી ગઝલનો તું અધૂરી વાર્તાનો છેડો રે મીઠડી આ સજા છે દર્દોની મજા છે તારો વિરહ પણ લાગે વ્હાલો રે વ્હાલમ આવોને આવોને વ્હાલમ આવોને આવો ને માંડી છે લવની ભવાઈ ઓ તા થૈયા થૈયા તા થૈયા થૈ તા થૈયા થૈયા તા થૈયા થૈ કે વ્હાલમ આવોને આવોને મન ભીંજાવોને આવોને કેવી આ દિલની સગાઇ કે માંડી છે લવની ભવાઈ ઓ તા થૈયા થૈયા તા થૈયા થૈ તા થૈયા થૈયા તા થૈયા થૈ ઓ રોજ રાતે કે સવારે ચાલતાં ફરતાં હું અને તારા વિચારો મારતાં ગપ્પાં તારી બોલકી આંખો જાણે ખોલતી પાંખો હર વાતમાં હું જાત ભૂલું રે કે વ્હાલમ આવોને આવોને વ્હાલમ આવોને આવોને માંડી છે લવની ભવાઈ ઓ તા થૈયા થૈયા તા થૈયા થૈ તા થૈયા થૈયા તા થૈયા થૈ કે વ્હાલમ આવોને આવોને મન ભીંજાવોને આવોને કેવી આ દિલની સગાઇ કે માંડી છે લવની ભવાઈ ઓ તા થૈયા થૈયા તા થૈયા થૈ તા થૈયા થૈયા તા થૈયા થૈ ઓ તા થૈયા થૈયા તા થૈયા થૈ (એ એ) તા થૈયા થૈયા તા થૈયા થૈ ઓ યાદોના બાવળને આવ્યાં ફૂલ રે હવે તું આવે તો દુનિયા આખી ધૂળ રે હવે (તા થૈયા થૈયા તા થૈયા થૈ ઓ) સપનાં આશા મંછા છોડ્યા મૂળ રે હવે તું આવે તો દુનિયા આખી એ જી ધૂળ રે હવે ધૂળ રે હવે ધૂળ રે હવે (તા થૈયા થૈયા તા થૈયા થૈ ઓ) તા થૈયા થૈયા તા થૈયા થૈ તા થૈયા થૈયા તા થૈયા થૈ તા થૈયા થૈયા તા થૈયા થૈ ઓ
Verified lyricist and composition credits are not yet available for this recording.
Lyrics availability depends on source availability and applicable rights. LYRX does not permanently store unauthorized copyrighted lyrics. Copyright & Removal
Sachin-Jigar
Explore verified Gujarati songs and releases by Sachin-Jigar.
View artist profile →Listen or verify this release via its official external catalog listing.
Open Official SourceVhalam Aavo Ne | Love Ni Bhavai | Sachin-Jigar | Jigardan Gadhavi | Gujarati Song • Akshar Communications
Vhalam Aavo Ne (Sad Version) [Male version]
Sachin-Jigar
Vhalam Aavo Ne (Sad Version)
Sachin-Jigar
Vhalam Aavo Ne — વ્હાલમ આવો ને | Soulful Gujarati Lofi Song ( Slowed + Reverb ) |
Gujarati Latest Songs
Vhalam Aavo Ne (Male Vocals)
Jigardan Gadhavi
Vhalam Aavone
Nishtha Chudasama
Vhalam Aavo Ne (Female Vocals)
Aishwarya Majmudar