
"Vhalam Aavo Ne" is a Gujarati song performed by Jigardan Gadhavi. It appears on "Love Ni Bhavai (Original Motion Picture Soundtrack)" (2020). Cataloged under Indian with a runtime of 5:19. Time-synchronized lyrics are available from a verified provider.
Love Ni Bhavai (Original Motion Picture Soundtrack)
Released: 2020
View full album tracklist →હું મને શોધ્યા કરું પણ હું તને પામ્યા કરું તું લઈ ને આવે લાગણી નો મેળો રે સાથ તું લાંબી મજલ નો સાર તું મારી ગઝલ નો તું અધુરી વાર્તા નો છેડો રે મીઠડી આ સજા છે, દર્દો ની મજા છે તારો વિરહ પણ લાગે વાહલો રે વાલમ આવો ને, આવો ને વાલમ આવો ને, આવો ને માંડી છે love ની ભવાઈ ઓ, તા થૈયા-થૈયા, તા થૈયા થૈ તા થૈયા-થૈયા, તા થૈયા થૈ કે વાલમ આવો ને, આવો ને મન ભીંજાવો ને, આવો ને કેવી આ દિલ ની સગાઇ? કે માંડી છે love ની ભવાઈ ઓ, તા થૈયા-થૈયા, તા થૈયા થૈ તા થૈયા-થૈયા, તા થૈયા થૈ, ઓ રોજ રાતે કે સવારે ચાલતા-ફરતા હું અને તારા વિચારો મારતા ગપા તારી બોલકી આંખો, જાણે ખોલતી વાતો હર વાત માં હું જાત ભૂલું રે કે વાલમ આવો ને, આવો ને વાલમ આવો ને, આવો ને માંડી છે love ની ભવાઈ ઓ, તા થૈયા-થૈયા, તા થૈયા થૈ તા થૈયા-થૈયા, તા થૈયા થૈ કે વાલમ આવો ને, આવો ને મન ભીંજાવો ને, આવો ને કેવી આ દિલ ની સગાઇ? કે માંડી છે love ની ભવાઈ ઓ, તા થૈયા-થૈયા, તા થૈયા થૈ તા થૈયા-થૈયા, તા થૈયા થૈ, ઓ થૈયા-થૈયા, તા થૈયા થૈ તા થૈયા-થૈયા, તા થૈયા થૈ, ઓ યાદો ના બાવળ ને આવ્યા ફૂલ રે હવે તું આવે તો દુનિયા આખી ધૂળ રે હવે (થૈયા-થૈયા, તા થૈયા થૈ, ઓ) સપના, આશા, મંછા છોડ્યા મૂળ રે હવે તું આવે તો દુનિયા આખી હેજી, ધૂળ રે હવે ધૂળ રે હવે (થૈયા-થૈયા, તા થૈયા થૈ, ઓ) ધૂળ રે હવે (તા થૈયા-થૈયા, તા થૈયા થૈ, ઓ) થૈયા-થૈયા, તા થૈયા થૈ, ઓ તા થૈયા-થૈયા, તા થૈયા થૈ તા થૈયા-થૈયા, તા થૈયા થૈ, ઓ
Jigardan Gadhavi
Explore verified Gujarati songs and releases by Jigardan Gadhavi.
View artist profile →Listen or verify this release via its official external catalog listing.
Open Official SourceVhalam aavo ne (unplugged) by jigardan gadhavi • Ronaldo Gaming
Vhalam Aavo Ne (Male Vocals)
Jigardan Gadhavi
Vhalam Aavo Ne (Sad Version) [Male version]
Jigardan Gadhavi
Vhalam Aavo Ne — વ્હાલમ આવો ને | Soulful Gujarati Lofi Song ( Slowed + Reverb ) |
Gujarati Latest Songs
Vhalam Aavone
Nishtha Chudasama
Vhalam Aavo Ne (Female Vocals)
Aishwarya Majmudar
Vhalam Aavo Ne (Sad Version)
Sachin-Jigar
Verified lyricist and composition credits are not yet available for this recording.
Lyrics availability depends on source availability and applicable rights. LYRX does not permanently store unauthorized copyrighted lyrics. Copyright & Removal