"Khalasi | Coke Studio Bharat" is a Gujarati song performed by Aditya Gadhvi • Achint. It is featured on "Khalasi | Coke Studio Bharat". Cataloged under Pop with a runtime of 4:18. Time-synchronized lyrics are available from a verified provider.
(ગોતી લો, તમે ગોતી લો, ગોતી લો) (ગોતી લો, તમે ગોતી લો, ગોતી લો) (નથી જે મજામાં, ખાલી વાવટા ધજામાં) (એવો હાડ નો પ્રવાસી ગોતી લો) ગોતી લો, તમે ગોતી લો, ગોતી લો ગોતી લો, તમે ગોતી લો, ગોતી લો નથી જે મજામાં, ખાલી વાવટા ધજામાં એવો હાડ નો પ્રવાસી ગોતી લો ઓ, કાંઠે થી જા તું જા (દરિયે) દરિયે થી જા તું જા (તળિયે) કાંઠે થી જા તું જા ગોતી લો, તમે ગોતી લો, ગોતી લો (હો) કાંઠે થી જા તું જા જા! દરિયે થી જા તું જા (તળિયે) કાંઠે થી જા તું જા ગોતી લો, તમે ગોતી લો, ગોતી લો એ, વેહવા દો, વેહવા દો, વહેવા દો જ્યાં વહિયે (વેહવા દો, વેહવા દો, વહેવા દો) રહેવા દો, રહેવા દો, રહેવા દો, જ્યાં છઈએ (રહેવા દો, રહેવા દો, રહેવા દો) વેહવા દો, વેહવા દો, વહેવા દો, હવે રહેવા દો, રહેવા દો, રહેવા દો, હવે નથી જે મજામાં, ખાલી વાવટા ધજામાં એવો હાડ નો પ્રવાસી ગોતી લો એવો કોણ છે ખલાસી? મને કહી દો ને (હૈ) એના ઠામ ને ઠેકાણા મને દઈ દો ને (હૈ) એવો કોણ છે ખલાસી? મને કહી દો ને (હૈ) ગોતી લો, તમે ગોતી લો, ગોતી લો (હૈ) એવો કોણ છે ખલાસી? મને કહી દો ને (હૈ) એના ઠામ ને ઠેકાણા મને દઈ દો ને (હૈ) એવો કોણ છે ખલાસી? મને કહી દો ને (હૈ) ગોતી લો, તમે ગોતી લો, ગોતી લો (ઓ, આ) ખેવૈયા ઓ ખેવૈયા (ઓ, આ) હંબોરે હૈ હૈ હૈયા (ઓ, આ) નીકળી જા લઈને તું તારી નૈયા હંબોરે હૈ હૈ, હંબોરે હાય (એય) ખેવૈયા ઓ ખેવૈયા, હંબોરે હૈ હૈ હૈયા નીકળી જા લઈને નૈયા હંબોરે હંબોરે, હૈ હૈ હૈયા એ, વેહવા દો, વેહવા દો, વહેવા દો જ્યાં વહિયે (વેહવા દો, વેહવા દો, વહેવા દો) રહેવા દો, રહેવા દો, રહેવા દો, જ્યાં છઈએ (રહેવા દો, રહેવા દો, રહેવા દો) વેહવા દો, વેહવા દો, વહેવા દો, અહીં રહેવા દો, રહેવા દો, રહેવા દો, અહીં નથી જે મજામાં, ખાલી વાવટા ધજામાં એવો હાડ નો પ્રવાસી ગોતી લો એવો કોણ છે ખલાસી? મને કહી દો ને (ઓ) એના ઠામ ને ઠેકાણા મને દઈ દો ને (ઓ) એવો કોણ છે ખલાસી? મને કહી દો ને (ઓ) ગોતી લો, તમે ગોતી લો, ગોતી લો (ઓ) એવો કોણ છે ખલાસી? મને કહી દો ને (ઓ) એના ઠામ ને ઠેકાણા મને દઈ દો ને (ઓ) અરે જડેલું ના શોધે અને શોધેલું ના ગોતે એવો ખારલો ખલાસી ગોતી લો અરે કિનારા તો સ્થિર અને સલામત હોય પણ માણસ એના માટે નથી સર્જાણો અરે ખારવો ખલાસી તો ઈ કેવાય (હા) કે જે ફણીધર નાગ જેવા દરિયા ની હામે ઉતરે (હા) અને ઉતરવું પડે, કારણ કે કિનારે તો ખાલી પડે નાની નાની પગલી ને નાના એવા સપના ની રેત વાડી ઢગલી ને તોફાનો તરાપ મારે, હલેસાઓ હાંફી જાય તોય જેની હિંમત અને હામ નહીં હાંફે એવો ખારવો ખલાસી, એવો હાડ નો પ્રવાસી એવો ખારવો ખલાસી, એવો હાડ નો પ્રવાસી ગોતી લો, ગોતી લો ગોતી લો, ગોતી લો ગોતી લો, ગોતી લો ગોતી લો, ગોતી લો પોતાના જ દરિયા માં, પોતાની જ ડૂબકી થી જાત નું આ મુલ મોતી લો હૈ,હૈ, એ નથી જે મજામાં, ખાલી વાવટા ધજામાં એવો હાડ નો પ્રવાસી ગોતી લો એવો કોણ છે ખલાસી? મને, ઓ ખેવૈયા(ઓ) એવો કોણ છે પ્રવાસી? મને, હૈ હૈ હૈયા (એ) એવો કોણ છે ખલાસી? મને, લઈ જા નૈયા (એ) ગોતી લો, તમે ગોતી લો, ગોતી લો (એ) એવો કોણ છે ખલાસી? મને, ઓ ખેવૈયા(એ) એવો કોણ છે પ્રવાસી? મને, હૈ હૈ હૈયા (એ) એવો કોણ છે ખલાસી? મને, લઈ જા નૈયા (એ) ગોતી લો, તમે ગોતી લો, ગોતી લો એવો કોણ છે ખલાસી? મને, ઓ ખેવૈયા (જી, જી, જી, જી) એવો કોણ છે પ્રવાસી? મને, હૈ હૈ હૈયા (જી, જી, જી, જી) એવો કોણ છે ખલાસી? મને, લઈ જા નૈયા (જી, જી, જી, જી) ગોતી લો, તમે ગોતી લો, ગોતી લો એવો કોણ છે ખલાસી? મને, ઓ ખેવૈયા (જી, જી, જી, જી) એવો કોણ છે પ્રવાસી? મને, હૈ હૈ હૈયા (જી, જી, જી, જી) ઓ, નથી જે મજામાં, ખાલી વાવટા ધજામાં એવો હાડ નો પ્રવાસી ગોતી લો (હે, ગોતી લો, તમે ગોતી લો, ગોતી લો)
Aditya Gadhvi • Achint
Explore verified Gujarati songs and releases by Aditya Gadhvi • Achint.
View artist profile →Khalasi | Coke Studio Bharat
Aditya Gadhvi • Achint
Khalasi | Coke Studio Bharat
Aditya Gadhvi • Achint
Vhalam Aavo Ne — વ્હાલમ આવો ને | Soulful Gujarati Lofi Song ( Slowed + Reverb ) |
Gujarati Latest Songs
Vhalam Aavo Ne (Male Vocals)
Jigardan Gadhavi
Vhalam Aavone
Nishtha Chudasama
Vhalam Aavo Ne (Female Vocals)
Aishwarya Majmudar
Verified lyricist and composition credits are not yet available for this recording.
Lyrics availability depends on source availability and applicable rights. LYRX does not permanently store unauthorized copyrighted lyrics. Copyright & Removal